યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં પુસ્તક ખરીદી કરવા માટે આવતા સર્વે વાચકમિત્રોને જણાવવાનું
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં પુસ્તક ખરીદી કરવા માટે આવતા સર્વે વાચકમિત્રોને જણાવવાનું
Mar 09 2025
0
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડમાં પુસ્તક ખરીદી કરવા માટે આવતા સર્વે વાચકમિત્રોને જણાવવાનું કે આ વર્ષ દરમિયાન વિશ્વ પુસ્તક સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ નથી, જેથી નિયમિત રીતે જે પુસ્તક વળતર 25 % આપવામાં આવે છે તે સર્વે વાચકમિત્રોને પ્રાપ્ત થશે.